૧૩૫ પાટણવાડા વણકર સમાજ ગુજરાત

સમાજની અધિકૃત વેબસાઇટ

Budda Banner
એકતા વિશ્વાસ પ્રગતિ
Icon 1 Middle Icon Icon 2

અમારા વિશે

૧૩૫ પાટણવાડા વણકર સમાજ ગુજરાત ની આ વેબસાઈટ સમાજ નું સોશિયલ રીફોરમેશન છે. સમાજ ના વિધવાન લોકોના સાથ થકી સમાજ ના આર્થિક નબળા વર્ગ ને ઉપર લાવવા નો ઉત્તમ પ્રયાસ છે. સામાજીક વ્યવસ્થા ને શ્રેષ્ઠતમ શ્રેણી તરફ લઇ જવા, આધુનીકતા લાવવા અને સમય ને અનુરૂપ બંધારણીય જોગવાઇ ને લાગુ કરવા ના પ્રયાસ છે.

સામાજીક ન્યાય પ્રણાલી નો અતી મહત્વ નો મુદ્દો
"વરસે તો વાડ માંય વરસે , સૌને ઘેર ઘી ના દીવા"
જેમ ઉપરવાળા નો ન્યાય બધા માટે એક સરખો અને સમાન છે તેમ આ સમાજ બધા ને એક નજરે જુવે છે, સૌને સરખો ન્યાય મળે અને ઘર ઘર માં સુખ, શાંતી અને સમૃદ્ધિ થાય.
- સ્વ મગનલાલ ગણેશભાઇ જાદવ, કંબોઇ

સંપર્ક